હું ત્યાં ડિનર માટે ગયો હતો.. ત્યાં જે કામ કરતા હતા એ ભાઈ પાર્સલ માટે બહાર ગયા હતા.. અને એનો નાનો દશ બાર વર્ષ નો છોકરો ત્યાં હતો અને એક માસી.. માસી એના કામમાં વ્યસ્ત હતા.. છોકરો વાતુડો બોવ જ હતો.. કામ કરવા કરતાં વાતો વધારે કરતો હતો. ઓળખાણ કાઢવામાં નબર વન હતો મને છાશ આપવાનું પણ ભૂલી ગયો.. ઓળખાણ કાઢવાના ચક્કરમાં. અને મને ફૂડ ક્વોલિટી એટલી સારી ના લાગી.. દાળ માં જરાય સ્વાદ જ નહોતો.. શાક પણ એવું જ. 60 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી. પણ એમાં બે શાક, રોટલી, કાંદા (મેં જાતે સુધારીને લીધો હતો), પાપડ (પૂરા થઈ ગયા હતા), છાશ (ખાલી એક જ ગ્લાસ...
Read moreComplete Home food, rate is affordable for simple home cooked food, but there is always a scope...
Read moreFood Quality is Good But Cleaning is very Bad and His Waiter Now wearing Mask...
Read more