અમે ગાંધીનગરથી કચેરી કામગીરી સબબ પોરબંદર ખાતે ચાર દિવસ માટે ટીન સાથે બંદર કચેરીએ આવેલ હતાં. અમે ત્રણ ચાર દિવસ પોરબંદર રોકાયેલ હતાં. અમને મનમાં એમ હતુ ધરનાં જેવું જમવાનું પોરબંદર ખાતે કયાં મળી રહેશે? અમે તપાસ કરતાં જાણવા મળ્યું કે પોરબંદર ખાતે મેઈન બસ સ્ટેશનથી ચાલીને જઈ શકાય એટલા અંતરે એક "ગુરુકૃપા ભોજનાલય" આવેલ છે, જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બહુ વખાણ સાંભળતાં અમારી ટીમે એક ટાઈમ જમવાનું નકકી કર્યું. અમારી ટીમે એકવાર જમ્યા પછી જમવા પ્રત્યેની મનની બધીજ મુજવણો દુર થઈ ગઈ. મારો કહેવાનો મતલબ એ છે કે, અમે બાકીના જેટલા દિવસ પોરબંદર ખાતે રોકાણ હતું એટલો ટાઈમ અમે બન્ને ટાઈમ "ગુરુકૃપા ભોજનાલય " માંજ જમ્યા છીએ. તેમના સંચાલક દ્વારા સારુ આયોજન કરવાનાં આવેલ છે. ભોજનાલયમાં મહિલાઓને પણ રોજગારી પૂરી પાડવામાં આવે છે અને તેમની સાથે પારીવારીક સબંધો જેવું વર્તન આપી, માન સંમ્માન આપવામાં આવે છે. આ ભોજનાલયમાં સ્વચ્છતાને ખુબ ધ્યાન આપવામાં આવે છે. જમવાનું પણ ધરનાં જેવુ જ મળી રહે છે. આપને પણ કોઈવાર પોરબંદર ખાતે રોકાણ કરવાની જરુરીયાત ઉપસ્થિત થાય તો જમવાનું ગુરુકૃપા ભોજનાલયમાં જમવાની આપ સૌને...
Read moreSuper quality food and service is been served here and also a food like home I m really very much satisfied with the food and also staff is very good and kind nature Thank you "GURUKRUPA Bhojanalay" For your delicious food with...
Read more4.5 Stars,
One of the best place to get good food at reasonable price in the Porbandar.
Thay serve fresh food, Staff is well behaved, cleanliness is also maintained.
They use Groundnut oil for the sabji and all food is...
Read more