સ્વાદ એ શું છે ? તમારી જીભ ને માત્ર એક ક્ષણ માટે થતો અનુભવ છે. સ્વાદ નાશવંત છે. જીભ નાશવંત છે. માણસ નું જીવન નાશવંત છે. આ વાત મને આ જગ્યા ના સમોસા અને પાત્રા ખાઈને સમજાઈ ગઈ.
સમોસા અને પાત્રા બનાવનાર જરા પણ સ્વાદ માટે કોઈ પ્રયત્ન નથી કરતા. જો ભૂલ થી તમને કોઈ સ્વાદ આવશે તો ધ્યાન થી જોજો એ સમોસા નો નહિ પરંતુ એમાંથી નીતરતા તેલ નો હશે.
પાત્રા થી એ શીખવા મળ્યું કે જીવન માં ગમે તે મુશ્કેલી આવી પડે તો પણ અંદર રહેલા ચણા ના લોટ જેટલું કડકાઈ થી અને મજબૂતી થી મુશ્કેલી સામે ઊભું રહેવું.
શુદ્ધ પાણી કરતા પણ ઓછો સ્વાદ ધરાવતી વસ્તુઓ ચાખીને આજે જીવન અને તત્વજ્ઞાન ના બોધપાઠ શીખવા મળ્યા.
બનાવનાર ને કોટી કોટી...
Read moreBEST FOOD & ATMOSPHERE & SERVICE OF OWNER...
Read moreServes Good...
Read more