અમુક ભક્ત જન જે આવે છે ત્યાં તેઓ એવું સમજે છે કે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ દેવાલય એમની પ્રાઇવેટ જગા છે. પૂજા કરવા માટે કલાકો સુધી જગ્યા રોકી ને બેસી જાય છે બીજા ભક્ત જનો નો વિચાર નથી કરતા. શિવજી બધા ના છે અને બધાને શિવજી પ્રત્યે ખૂબ શ્રધ્ધા છે. એનો અર્થ એવો નથી કે તમે બીજા ને નાના પડો કે અપમાનિત કરો . પૂજા કરવા આવો છો તો પૂજા કરો બીજા ભક્તો ને ઉતારી પાડવા કે અપમાનિત કરવા એ અહંકાર તો શિવજી ને પણ માન્ય નથી.
શિવ મહાપુરાણ માં જે પૂજા પધ્ધતિ લખી છે એ પણ અમુક ભક્ત ખોટી ગણાવે છે. એટલો અહંકાર તો રાવણ ને પણ ની હતો. અને એવા લોકો આપત્તિ ઉઠાવે છે જેને પોતાને બીલીપત્ર ચડવાની...
Read moreA place where you feel the attachment with mahadev. A divine atmosphere is there the whole time. Their decoration of mahadev is especially extraordinary. Har har...
Read moreDeveshwar mahadev mandir is one of my very best mamdir as i feel peace n happiness when i enter at grabhgruh..M so blessed ti have darshan …Om...
Read more