With this names people of jamnagar started to getting the delicious & spicy taste of ghughra of dilipbhai. This area you will found every time full of crowded. Mostly all the things we required for households its available in market. Mostly ladies and children's are came here for shopping & they enjoyed DILIPBHAI' GHUGHRA. There are lots of varieties in vast range in, religion things, cutlery , saris, footwear, readymade garments...
Read moreThey are famous for Ghughara (spicy items like Samosa) in Jamnagar. Usually there is waiting in Evening time, it's little difficult to locate for first time.
You may ask for help from nearby peoples who will happily guide you.
Ghughara is tasty and very spicy as most of the items in region, you may also for less spicy preparation though.
Hygiene needs improvement, however...
Read moreજામનગર ની સાંજ દિલીપ ના ઘૂઘરા અને કિશોર નો રસ ની સાથે.. મોજ મોજ. જામનગર મા ઘૂઘરા ને નાસ્તામાં ખૂબ ખવાય છે. તે ગરમાગરમ હોય છે. તેના પર પીરસતી વખતે ત્રણ પ્રકારની ચટણી લગાવવામાં આવે છે. આ ચટાકેદાર ઘુઘરા જામનગરમાં દિલીપભાઈ ના વખણાઈ. તેમની દુકાન ભરચક વિસ્તાર બર્ધન ચોક માં આવેલી છે.
દિલીપભાઈ ની દુકાને જતા તમારું વાહન ચાંદી બજાર કે દરબારગઢ માં પાર્ક કરજો. આ દુકાન લગભગ ૫૦ વર્ષ થી પણ વધારે જૂની છે.
ઘૂઘરા ને જોઇને ખાવા..કારણકે તે ક્યારેક અંદરથી એટલા ગરમ હોય છે કે બટકું ભર્યા પછી તાળવે દાજી જવાઈ છે.
દિલીપભાઈ ના ઘૂઘરા એટલા સ્વાદિષ્ટ છે કે તેમાં મસાલા સિંગ અને સેવ ના નાટક ની જરૂર નથી.
ગરમાગરમ તીખા તમતમતા ઘૂઘરા ખાઈ ને સિસકારા બોલાવો પછી ઠંડુ પીવાનું મન થાય તો પહોંચી જાવ અહીંથી થોડેક દૂર કિશોર રસ ડેપો પર. આ પણ ખૂબ જૂની દુકાન છે. અહી તમને રસ અલગ લાગશે.. કાઠિયાવાડ માં ઉગવેલી સફેદ શેરડી નો સફેદ રસ જેમાં આદુ અને લીંબુ નાખવામાં આવે છે..
અમદાવાદ માં શેરડી મોટેભાગે સુરત બાજુ થી આવે છે જે ખાંડ સરી માટે ની હોઈ છે.. ખાવાની હોતી નથી,. જ્યારે કાઠિયાવાડ ની સફેદ શેરડી જાડી અને ખૂબ રસાળ હોઈ છે.. જામનગર મા દૂર દૂર ના વિસ્તારો માંથી લોકો રાત્રે કિશોર નો રસ પીવા અચૂક આવે છે.
તમે પણ જામનગર જાવ તો દિલીપ ના ઘૂઘરા અને પછી માથે કિશોર નો રસ જરૂર ગટગટાવજો....
Read more